પરમ પિતા / Param Pita ( a Gujrati poem of mone )
પરમ પિતા ( Param Pita was published in Varshank Magazine )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
હિમાલય ની ટોચ પર બેઠો તપસ્વી,
હિમખઁડોને,દૂર દૂર સુધી,
ફેલાયેલાઁ શ્વેત હિમને સાચવી રહ્યો છે!
ભારત તરફ વહેતી, નદોનાઁ નીરને,
યુગયુગોથી, એમજ, અટૂટ, વહાવી રહ્યો છે !
હે શિવ! હે પરમ પિતા, તુ જ,
હે શિવ! હે પરમ પિતા, તુ જ,
નીલકઁઠ, શિવમ` સત્ય ને,
પુરક પરમાત્મા પણ તુ જ છે!
કાળનાઁ વહેણ વહી ગયાઁ વર્ષોઁ થી
કાળનાઁ વહેણ વહી ગયાઁ વર્ષોઁ થી
ભૂખઁડો, જળાશયો, નદીઓ, રહ્યુઁ,
તમામ એમજ, ફક્ત, માનવી!
ક્યાઁ જવા મથી રહ્યો છે તુ ?
તારાઁ અણુશસ્ત્રો, તેથી ય વધુ,
ઘાતકી ભાવો, હ્ર્દયના છે!
હિમાલયની હિમાચ્છાદીતને,
હિમાલયની હિમાચ્છાદીતને,
પવિત્ર શીતળ તળેટીમાઁ,
પઁજાબને ગુજરાત, આસામ,
ભારત, ભડકે બળી રહ્યુઁ છે!
ઐક માનવી, પલટાવે છે,
ભાગ્ય-લાખો મેદનીનાઁ અચાનક !
પાપ શુઁ કહેવુઁ, નરક ખડુ થયુઁ છે!
સ્વાર્થનો દાવાનળ, મનુષ્યનાઁ
આટલા નાના હ્રદયમાઁ, કેવો, વિશાળ!
ક્યાઁથી ક્યાઁ લઈ ગયાઁ, મુજને ને તમને,
ને ક્યાઁ આપણે, જઈ રહ્યાઁ છે!
રઁગો હતાઁ બધા ગુલાબી, ઝીણાઁ,
વાદળોનાઁ ને કુસુમનાઁ, સાવ કોમળ
લાલને કાળો બધાને પી રહ્યો છે!
શિવ! પ્રભુ, ફરી પીવો પડશે,
શિવ! પ્રભુ, ફરી પીવો પડશે,
હળાહળ -જે ઉત્પન્ન થયો છે!
તમારે,હિમાલયની ટોચેથી,
ભારતનુ, કલ્યાણ કરવાનુ છે!
--લાવણ્યા
--લાવણ્યા
4 Comments:
थोड़ा शायद समझ आया हो किंतु पूरी तरह नहीं…शिव की महिमा-मंडन तो नहीं…।
Yes !Time has come again for Shivji to accept more Zahar from this world and become Neelkanth Again. This is Kaliyug's Zaharand only powerful God is Shankar Bhagwan. Let us pray He swollows the poison and make this Shrusti nirmal.
Dvyabh ji,
Ye Shiv ji se vinatee hai ki, aap ne bahot pehle jis tarah HALAHA Vish , pee ker SHRISTI ko bacaya ta ..
usi taah, aaj ke Bharat ~ Varsh mei Kaumwaad se faile Zahar ko nigalne mei bhee aap hee samarth hain -
Himalaya parbat shreni ke Kailash se hey Param pita, aapko fir ek baar, neeche ootar ker aana hoga.
Shiv - Ratri bhee thee, isliye ye mere Prnam Bhole Nath ke chrno mei , Kavita ke roop mei rakhe ...
Rgds,
L
Harshad bhai,
Yes, Neel Kanth , Shivji ke siwa koyee ye Zahar pee nahee payega.
Alas ! When will we humans learn
to Co -exist in Peace ?Some times it makes
us sad to see , so much violence & senseless destrucyion.
In't it ?
Rgds,
L
Post a Comment
<< Home